We provides Agricultural Universities of Gujarat Common Admission-2025 notification. Please contact at
એગ્રીકલ્ચર એડમિશન માટેનું રજીસ્ટ્રેશન અપડેટ – 2025-26
ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે નવસારી, આણંદ, જૂનાગઢ અને દાંતીવાડા એગ્રિકલ્ચર યુનિવર્સિટીઓમાં એડમિશન માટેનું રજીસ્ટ્રેશન
➡ Registration Website: https://ug.gsauca.in/
➡ Date of Registration: 22/05/2025 થી 20/06/2025
🧾 કોર્ષ લિસ્ટ – Programme Category મુજબ:
🔹 Category 1 – B Group / AB Group (PCB / PCMB):
* B.Sc. (Hons.) Agriculture
* B.Sc. (Hons.) Horticulture
* B.Sc. (Hons.) Forestry
* B.Tech. (Biotechnology)
🔹 Category 2 – A / B / AB Group (PCM / PCB / PCMB):
* B.Tech. (Agricultural Engineering)
* B.Tech. (Food Technology)
* B.Tech. (Renewable Energy & Environmental Engineering)
* B.Tech. (Agricultural Information Technology)
🔹 Category 3 – A / B / AB Group (PCM / PCB / PCMB):
* B.Sc. (Hons.) Community Science
* B.Sc. (Hons.) Food Nutrition & Dietetics
Merit: PCB/M થીયરી માર્કસના 60% અને GUJCET માર્કસના 40%ના આધારે.
📌 દરેક Program Category માટે અલગથી ફોર્મ ભરવું ફરજિયાત છે.
એડમીશન ફોર્મ ભરવા માટેની ગાઈડલાઇન = > https://ug.gsauca.in/Images/News_File/3321/3321.pdf
Comments