We provides Gujarat Provisional UG Merit List 2025 published notification. Please contact at
ગુજરાત મેડિકલ એડમિશન મેરીટ લિસ્ટ 2025
MBBS, BDS, BAMS & BHMS એડમિશન માટેનું મેરીટ લિસ્ટ આજે ગુજરાત મેડિકલ એડમિશન કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
આજ રોજ મેડીકલ પ્રવેશ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ નુ યુ.જી. કોર્સીસ (MBBS, BDS, BAMS & BHMS) નું મેરીટ લિસ્ટ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે. જે ઉમેદવારો પી.ડબલ્યુ.ડી માં અરજી કરેલ છે, તેઓની અરજીની ચકાસણી ચાલી રહેલ છે. આથી આવા વિદ્યાર્થીઓના પી.ડબલ્યુ.ડી ક્વોટાનુ મેરીટ ટુંક સમયમાં જાહેર કરવામા આવશે.
Please visit below link for Provisional UG Merit List 2025.
https://www.medadmgujarat.org/ug/home.aspx
Comments